કેવી હાલત આ જીંદગીની થઈ ગઈ,
હુંંજ મને ના ઓળખુંં એવી હું થઇ ગઇ.
સબંધોની છબી જીવનમાં કેમ ઝાંખી થઇ ગઇ,
હું જ મને ના ઓળખું એવી હું થઈ ગઈ.
લાગે જીંદગી હવે આ વેરાન થઈ ગઈ,
હું જ મને ના ઓળખું એવી હુંં થઈ ગઈ.
હવે તો આ દુનિયામાં એકલી હું થઈ ગઈ,
હું જ મને ના ઓળખું એવી હું થઈ ગઈ..
_ Rutvika