નસીબ અને મહેનત બંને પૈડાની જરૂર છે
જિંદગી નામના રથને ચલવનારને,
બાકી ક્યાં કમી છે નીતિમત્તાની ચાદર ઓઢી વિજેતાઓને સતાવનારને.?
મહેનત કરીને જ વિજેતા બન્યા છે અહીં જે માતૃભારતીના ચાહકો ,
ક્યા જરૂર રહી છે હવે
એ નાની ઈંટોની દીવાલ ટકવાને.!?
મેસેજના જવાબ પણ નથી મળતા કે
નથી વાઉચર મળતા એ સક્રિય સ્પર્ધકોને,
જો આમ જ કરવું હતું તો ક્યા જરૂર હતી એમની આંખોમાં સપના આંજવાને.!?