સુરજ ઉગ્યો આભ માં, ફેલાયો #પ્રકાશ
દુર થઈ અંધીયારી રાત, ઉગ્યું છે પ્રભાત
નવા નવા સપના લઈને આવી છે સવાર
કરો પ્રયત્ન મન મુકીને કરવા એને સાકાર
પડો તો ફરી ઉઠજો કરજો ફરી પ્રયાસ
ઇશ્વર તમારી સાથે છે રાખજો વિશ્વાસ
કપરી સ્થિતિમાં ના છોડશો ઉમિદ નો હાથ
સફળતા મળશે જરૂર રાખજો વિશ્વાસ
...✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#પ્રકાશ