માતૃભારતી નાં તમામ વાચકો
તમારો ખૂબ-ખૂબ આભાર
માતૃભારતી પર મારી લખેલ પહેલી નવલકથાનાં પહેલાંજ ભાગ ને પહેલાજ દિવસે 1.1k વ્યુ આપવા અને 300 પ્લસ ડાઉન લોડીંગ કરવા બદલ હું આપ સૌના સાથ અને સહકાર ને સહૃદય આવકારુ છુ અને આનંદની લાગણી અનુભવતા એ વિશ્વાસ પણ આપુછુકે મારાથી બનતા તમામ પ્રયાસો કરીને આગળ હુ સારામાં સારુ લેખન કરી વાચકની જિજ્ઞાસા અને ડિમાન્ડ ને બરકરાર રાખી શકુ.
આ નવલકથા "સેતુ" - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર નો બીજો ભાગ 28 મે નાં રોજ પબ્લીશ થવાનો છે.હવે પછી વાર્તામાં આવતાં એક પછી એક અણધાર્યા વણાંક તમને ચોક્કસ ગમશે, અને એ બાબતનો પૂરો ખ્યાલ રાખી મે વધારે મા વધારે સારુ લખવાનો પૂરો પ્રયાસ કર્યો છે.
ધન્યવાદ
શૈલેષ જોશી