જો પતંગ ઘરના ખૂણામાં રાખી હોય તો એને કોઈ ઉમ્મીદ, ઉત્સાહથી નથી જોતું. પરંતુ આકાશમાં ઉડતી પતંગ પરથી કોઈ નજર ચુરાવી શકતું નથી. દરેક વ્યક્તિ તેને જોવા અને વખાણ કરવા માટે તત્પર હોય છે. આપણા જીવનમાં પણ એવું જ છે કોઈ વ્યક્તિ યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. પોતાની જાતને ક્ષમતાથી સ્થાપિત કરે છે઼ ભીડથી એક અલગ ઓળખ બનાવે છે,તો બધા તેની તરફ આકર્ષાય છે. તેની પ્રશંસા કરે છે, તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે.
#પતંગ