#પતંગ

કલ્પના ની પાંખો,ને મન રુપી દોર,
તૃષ્ણા ના આકાશે, રમમાણ ભોર;

શ્વાસમાં છે આયખું, ઊડાન ગજબ,
પ્રતિપળ કપાય છે, જીવનની ડોર;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111441204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now