હું પંતગ થઈ ને ઉડવા માગું છું
જ્યાં આસમાં માં હોડ છે આગળ વધવાની
હું તયાં ઉડવા માગું છું
આસમાન ની જેમ ઝીંદગી ને દુનિયા ના નિયમો થી દુર
થઈ ને પતંગ થઈ ને લોકો ને ગમવા માગું છું
ઝીંદગી માં પણ આપણા પોતાના લોકો જ આગળ
આવવા દેતા નથી ત્યાં હું પતંગ થઈ ને ગમવા માગું છુ
લોકો ને શીખવા માગું છું કિં સંબંધ ને પન ઢીલ આપીએ તો જ એ આસ્માં. માં ઊડે છે. એ માણસ ને પણ ઢીલ ની જરૂર હોય.હું પતંગ થઈ ને ગમવા માગું છું.
#पतंग