મારા મતે શુરવીરતા..
દરેક મનુષ્ય ભૂલ કરે છે..
પણ મોટા ભાગ ના તે ભૂલ નો ક્યારેય સ્વીકાર નથી કરતા..
અને હમેશા બીજા ની ભૂલ કાઢીયા કરે છે...
જે માણસ પોતની ભૂલ નો સ્વીકાર કરે છે...
અને ભૂલ બદલ માફી માંગે છે...એ ખરા અર્થ માં શૂરવીર છે..
કારણકે કોઈ પણ માણસ આ સમય માં પોતનું માથું નીચે
કરવા માંગતો નથી..કોઈ તેની સમક્ષ આવી ને ભૂલ સ્વીકારે
એ ચાલશે પણ..જયારે વાત પોતાની આવે તો ઇજા એના
સ્વાભિમાન ને થાય છે...એન એ ક્યારેય પોતની ભૂલ જોઈ
શકતો નથી...અને ભૂલ સ્વીકારી ને માફી માગવનું પરાક્રમ
પણ નથી કરી શકતો...
તેથી મારા માટે આવા લોકો જે ભૂલ ને અનુભવ કરી માફી
માંગે છે તે શૂરવીર છે...અને ક્ષમા આપનાર તો હમેંશા થી
શૂરવીર છે..
#શૂરવીર