::::::::::::::::::::🙏 આભાર સ્વીકાર 🙏::::::::::::::::::

નમસ્કાર મિત્રો,

તા. ૧૫/૦૪/૨૦૨૦ ના રોજ " આશ્ચર્ય"
તા. ૨૨/૦૪/૨૦૨૦ ના રોજ "તેજસ્વી"
તા. ૨૭/૦૪/૨૦૨૦ ના રોજ "વિનોદી"
તા. ૦૪/૦૫/૨૦૨૦ ના રોજ "અનુભવવું"
તા. ૧૧/૦૫/૨૦૨૦ ના રોજ "દિલ"
તા. ૧૮/૦૫/૨૦૨૦ ના રોજ "આનંદી"

આમ ઉપર્યુક્ત સર્વ શબ્દોની પ્રતિયોગિતામાં સતત મનેં ગુજરાતી ભાષામાં તથા સર્વ ભાષામાં સૌથી વધુ લાઈક અને કોમેન્ટ આપીને વિજયી બનાવવા માટે હું સર્વ સાથી મિત્રોનો ફરી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બધાનો યશ હું મને મન દઈને સપોર્ટ કરનાર સાથી મિત્રોને આપું છું.હું જે છું,આ સહકાર આપનાર મિત્રોના કારણે જ છું..

વારંવાર આપ સૌનો સહકાર મને મળતો રહે છે ,જેનાથી મને આગળ લખવા માટેની પ્રેરણા સતત મળતી રહે છે અને ઘણા મિત્રો નિરંતર મારો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નો કરતા રહે છે. જેના કારણે બાઇટ્સ અને પુસ્તકો લખી શક્યો છું. એ સૌનો હું હૃદયપૂર્વક આભારી અને ઋણી રહીશ.

મારી સાથે અન્ય ભાષામાં - હિન્દી,અંગ્રેજી તથા મરાઠી ભાષામાં આજરોજ વિજેતા બનેલા અન્ય મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન.


:::::::::::::::::::✍️ રુદ્ર રાજ સિંહ✍️ ::::::::::::::::::::

Gujarati Motivational by Rudrarajsinh : 111439853
Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Khushi Trivedi 6 year ago

Congratulations bhai🌷

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

🙏🙏🙏🙏🙏🤗🤗

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏🙏 Aapno sahkar ne ashirvad.....

Ghanshyam Patel 6 year ago

Very nice 👌👌 Congratulations

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Sreenshot laine mb ma suchan Karo...

Prem_222 6 year ago

બાપુ મારુ મરાઠી માં ટોપ હતો તો પણ નામે નાઈ આવું

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

rutu 6 year ago

congratulations

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much bhai.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much bhai.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

Rudrarajsinh 6 year ago

Thank you so much.....🙏

RajniKant H.Joshi 6 year ago

Congratulations bhai

Hiralba Sisodiya 6 year ago

Many congratulations

Krina Shah 6 year ago

Congratulations

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now