મારા મત મુજબ આત્મનિર્ભર એટલે,
આપણા વાણી,વર્તન અને વ્યવહાર પર નિયંત્રણ કરવું,
આપણા તન, મન, ધન, વચન અને કર્મ થી પણ કોઈ નું પણ અહિત ના કરવું,
આપણા તન અને મન ને પણ નિયંત્રણ કરવું,
આપણી તમામ ઈન્દ્રિયો ને પણ નિયંત્રણ કરવું,
આપણે કોઈ ને પણ નડવું નહિ.અને
શામ, દામ,દંડ અને ભેદ ની નીતિ ને ધ્યાન માં રાખી ને ઉપરની તમામ બાબતો નું પાલન કરવું એજ જીવન માં ખરેખર આત્મનિર્ભર હોવા ની લાક્ષણિકતા છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ