જાણો, સિમ્પલ સોલ્યૂશન્સ માઈન્ડ પાવર પ્રોગ્રેસના
ચિકિત્સકો અનુસાર ભરપૂર નીંદર, પૌષ્ટિક આહાર, નયમિત વ્યાયામ વગેરે બધી વાતોનું ધ્યાન રાખીવામાં આવે તો યાદદાસ્ત ક્યારેય નબળી થતી નથી. પણ જો આપ આ બધી વાતોને ધ્યાન ન રાખી શકો અને નબળી યાદદાશ્તથી પરકેશાન છો તો નીચે લખેલ આસાન ઉપાયોને જરૂર અપનાવો.
- પીપળાના 5 પાકા ફળ રોજના ખાવાથી પણ સ્મરણ શક્તિ વધારે છે.
- રોજના અખરોટનું સેવન કરો.
- મધ લેવાથી યાદદાસ્ત સારી રહે છે.
- દૂધીનું શાક અઠવાડીયામાં એકવાર ખાવાથી યાદદાસ્ત વધવાનો અચૂક ઉપાય છે.
- ખાવાનું ખાવાથી પહેલા એક મીઠું સફરજન વગર સુધાર્યે ખાવાથી શક્તિમાં વધારો થાય છે.
- બીટનો રસ દિવસમાં બે વાર એક કપ લેવાથી સ્મરણ શક્તિ વધારે છે.
- ઘઉંના જ્વારાને રસ રોજ પીવાથી બધા માનસિક રોગોમાં લાભ થાય છે અને યાદદાસ્ત તેજ થાય છે.