આવા જ આ એપમાં ભર્યા લાગે છે...

સ્ત્રીનું નામ જોયું નથી કે આવી ગયા ઈનબોક્સમાં...

પોતે કહે હું ઓફિસર છું...

તો આપણે શું લેવાદેવા... એ ઓફિસર હોઈ તો એના ઘરનો...

Gujarati Blog by Yug : 111436566
Yug 7 year ago

પિસ્તોલ હવે મેદાનમાં આવી લાગે છે😀

MaNoJ sAnToKi MaNaS 7 year ago

ઓહ જબરો કાંડ હાલે છે😆 એની વે મ્યાન માંથી તલવાર નીકળી જ છે તો હવે લડે લેજો... આવા અનેક નંગ રખડે છે પણ મારી નજરે નથી આવતા નહિતર ચોક્કસપણે ભવિષ્ય તો એનું વિખાઈ જ જાય... અને આ પોસ્ટ મારી આઈડી થી પોસ્ટ કરું છું... જેને જેટલું કરવું હોઈ એટલું કરિલે.... આમ ભી હમણાં ક્યાંય માથાકૂટ નથી થઈ😜😆

jd 7 year ago

Aaj kal suicide ne pn murder batave Che so me post ratre j dlt Kari nakhi..

Yug 7 year ago

તો ભલે સુસાઇડ કરે અહીં કશું ફેર ન પડે...

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

block no option છે. જે સૌથી બેસ્ટ છે.. આવા તો કેટલાય છે. રોજ રોજ ચાર પાંચ નીકળે છે.

jd 7 year ago

Chup ni vat j nathi aavti ame to samjaviye k aavi rite screenshot mukvana pan koik himmat kare to ne athvadiya pahela ek e himmat Kari ne muki hti post me e post ne forward Kari to koik biji j chhokri aavi ne Kahi jay k aam koik ijjat na dhajagara khule aam nai karva ... E chhokro e suicide Kari lese to.

Yug 7 year ago

તો ત્યાં રહેલા પુરુષો પર શંકા થાય... જે આ મામલો જાણે છે છતાં ચૂપ છે.

jd 7 year ago

Bau badha e bau badhi var karyu Che pan kutari ni puchhdi vanki ne vanki Che ... Aava 3/4 nai pan 30/40 mlse

Yug 7 year ago

મને નહોતી ખબર કે આ નંગ થી પીડિત અને કંટાળી ગયેલ ઘણા છે... ફક્ત જવાબ બુલંદ કરો આવા નંગ આપણી પોસ્ટ જોતા પણ ડરસે....

Sangita Behal 7 year ago

Very good dear 👍👍👍👍kubj sahi karu aap

Asmita Ranpura 7 year ago

Sache j same here... good job Shital

Bhumi Polara 7 year ago

Bichara ne sav navray 6......aetle su kare,,,,,

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

અમારી એન્જિનિયર ની ફિલ્ડમાં પેહલી વાર કોઈ ઓફિસર જોયો મેં.. બોલો...

jd 7 year ago

Ha e pan Che Bhai Hu officer nathi ne etle mne khabar na hoi

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

Jd cp ma time n bagde... તમે હજુ હમજ્યા નહિ..😀😛😀

jd 7 year ago

Pachha msg pan copy paste Hoi e alg vat

Shefali 7 year ago

Good job.. Aa nang to બધાને મેસેજ કરે છે, I think 50+ che .. phone number pan aape😆

Khushi Trivedi 7 year ago

Aana msg mne aave che same aava j😃😃 mast jvab aapyo 👌👍👍

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

એને કહે પ્રાઇવેટ બધા કર્મચારી જ હોય... ઓફિસર ના હોય ભઈલા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now