સ્મશાન ની રાખ જોતાં,

સહેજે ઍક વિચાર જબક્યો..

#માત્ર રાખ થવા કાજે માણસ,

આખી જીંદગીમાં કેટલી વાર બળતો હશે..!

*શુભ સવાર*

Gujarati Quotes by KRUNAL : 111436450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now