ના આભમાં ઉડવાના અભરખા,

ના તારા તોડી લાવવાની હોડ છે.

બસ આમ સંગાથે જીવીએ રોજ,

#માત્ર ને #માત્ર એટલા જ કોડ છે.

Gujarati Poem by KRUNAL : 111436416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now