"અંતર્મુખી" થઇ ને ક્યાં સુધી જીવશો???
વિચારો ને ક્યાં સુધી બાંધી રાખશો??
લાગણી ને ક્યાં સુધી પાંજરે પુરી રાખશો.??
"મન"ને ક્યાં સુધી કેદી બનાવશો??
"બંધ છે ત્યાં સુધી કળી જ છે, એ ફુલ,
ખુલશે ત્યારે જ ખીલશે એની મહેક!"
આ વાત ને ક્યારે જીવન માં ઉતારશો??? ✍️ dr. priyanka vijay gorasiya