જ્યારે આધ્યાત્મિક ને વેપલો બનાવી દે ત્યારે કહેવાય પાગલ
જ્યારે નૈતિકતા ને વેપલો બનાવી દે ત્યારે કહેવાય પાગલ
જ્યારે નિતીમત્તા ને વેપલો બનાવી દે ત્યારે કહેવાય પાગલ
અધર્મ ને ધર્મ બનાવી દુનિયા ને મુર્ખ બનાવે પાગલ
આ બધા ગાંડા નથી
પાગલ છે પાગલ
કેમકે ગાંડાની માનસિક સ્થિતિ સારી નથી હોતી
પણ
પાગલની તો દાનત નિયત નજર પણ સારી નથી હોતી
જોઇ લો મહાભારત
દુર્યોધન દુશાશન શકુનિ
વિશ્વ ના મહાન પાગલ
ગાંડો સારો હજાર વાર
પણ ક્ષણ ન ચાલે પાગલ..........
#પાગલ