મજાક-મજાક માં
માણસાઈ વેચાય છે.
એક પાગલને પ્રેમમાં,
પણ નફરત વર્તાય છે.
હાલત થઈ શાને,
એમ પૂછે છે કોણ ?Nidhi
લોકોને ફક્ત,
મનોરંજન દેખાય છે.

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111434073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now