માણસનો નામથી આપેલો પરિચય
તો ક્યાં સાચો પરિચય હોય છે ?!
અે તો અેના નશ્ર્વર દેહનો પરિચય છે
અેનો સાચો પરિચય તો
અેનાં કર્મ છે
જે યુગો યુગો સુધી યાદ રહે છે..!
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#પરિચય

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111432641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now