#પરિચય

જીવનની એક સાંજે જખ્મોની ડાયરી જોવી હતી..
અતિત યાદ કરીને આજે નવી શાયરી લખવી હતી..

ફાટીને સરી ગયું બસ એક પ્રીતનું પાનું ઊંડા ભૂતકાળમાં..
ડાયરીમાં ઉપસેલા જખ્મો પરિચિત કરી રહ્યા વર્તમાનમાં..


જીગર "અનામી રાઇટર"

Gujarati Good Morning by જીગર _અનામી રાઇટર : 111432476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now