Gujarati Quote in Poem by Khushbu Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મારા વિશ્ર્વાસ નો પરિચય આપે છે.

મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મારી સાદાઈ નો પરિચય આપે છે.

મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મને સાચો સમજે છે.

મને ખુશી થાય છે ત્યારે,
જ્યારે કોઈ વ્યક્તિ મારી હકારાત્મક વ્યક્તિ તરીકે પરિચય આપે છે...
ત્યારે મારી ઓળખ જ મારી છાપ છોડે છે...



#પરિચય

Gujarati Poem by Khushbu Shah : 111432255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now