Gujarati Quote in Motivational by Meera Soneji

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જંગલોમાં અન્ય પ્રાણીઓ પોતાની ભૂખ સંતોષવા માટે અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે એ પ્રકૃતિનો નિયમ છે પણ માનવધર્મમાં શિકાર કરવો એ પાપ સમાન છે ઈશ્વરે માનવીને પોતાની ભૂખ સંતોષવા લીલીછમ ધરતી બનાવી છે અનાજ ઉગાડ્યું છે પરંતુ માનવીની ભૂખ સંતોષાતી જ નથી માનવી પોતાની લાલચમાં પ્રાણીઓનો શિકાર તો કરે જ છે પણ હવે તો માનવી -માનવી નો પણ શિકાર કરતો થઈ ગયો છે કોઈ ભ્રષ્ટાચાર, ચોરી, લૂટ, રેપ અન્ય દ્વારા માનવી શિકાર કરતો થઈ ગયો છે. પોતાની લાલચમાં સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે, જે વૃક્ષો આપણા જીવનનો આધાર છે તે વૃક્ષોનો પણ શિકાર કરી રહ્યો છે.પછી પોતાના જ કરેલા કર્મ નો ખુદ શિકાર થાય છે જેમ કે આ કરોના આપણા જ કર્મ ના લીધે આપણો શિકાર કરવા આવ્યો છે....Mn
#શિકાર

Gujarati Motivational by Meera Soneji : 111431457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now