દિલ ની તમન્ના તો એક જ હો
ધબકારા ના દરેક શ્વાસમાં તું હો
હે શ્યામ મારી 'પ્રીત' તુજમાં જ હો.
રાધા ને મીરા હવે મુજમાં જ હો.


#દિલ

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111430368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now