દરેકના દિલ માં એક ગહેરો ઘાવ છે
જિંદગી હલેસા વિનાની નાવ છે
અમે તો પડતા પડી ગયા પ્રેમ માં
પણ તમે ના પડતા કેમ કે
આ તો પગથિયાં વિનાની વાવ છે

Gujarati Romance by Chirag Vora : 111429914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now