એક મકાન માં ચાર બાળકો ઉછરી ને મોટા થય શકે છે પરંતું એક માઁ નથી સચવાતી તમારી થી હે....કે જ્યારે એ ઘડપણ ની અવસ્થામાં હોય છે,
તમારી પાસે 500 રુપિયા પિઝા ખાવાના છે,પરંતું એની દવા લેવાની વાત ત્યારે તમારી પાસે પૈસા ખૂટી જતા હોય છે,
જ્યારે એને સાચેજ તમારી જરુર હોય એવા સમતે તમે એમના
ઘડપણમાં એ લોકોને તમે ઘરડા ઘર માં મુકી આવો છો,
કેવા વાહિયાત છો તમે,
જન્નત કહો કે સ્વર્ગ કહો એ માઁ ની સેવા માં જ છે,
માટે એને સાચવો એમની સેવા કરો,આમેય લોકડાઉન છે યાર,મોક્કો છે એમની સેવા કરી ને પુણ્ય કમાવાનો....
🇮🇳જય માતૃત્વ🇮🇳