આ લોકડાઉન માં ઘરે રહી મનગમતી પ્રવુતિ કરો
કંટાળશો નહિ સમય ને અનુકૂળ થાઈ ખુશ રહો
મન ને હંમેશા ખુશ રાખવા કોશિશ કરો કારણ કે
કંટાળવા થી મનો મન દુખી થવા થી શરીર ના હોર્મોનસ
નુ સંતુલન બગડે છે અને રોગપ્રતિકારક શકતિ ઘટે છે
મન ખુશ ના રહેવા થી ઘણી બિમારીઓ થાય છે જે
બિમારીઓ ને મેડિકલ સાયન્સ સાયકો સોમેટિક
બિમારીઓ ના નામે ઓળખાય છે માટે સ્વસ્થ રહેવા
મન ને દુખી ના થવા દો ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો
દરેક પરિસ્થિતિ માં પોતાના પર સંતુલન બનાવી રાખો
Anil Mistri