હેય મોમ, સાંભળીને જ...
તારું ખીલખીલાટ હસવું,
કયારેક મને મારવા દોડવું.
ગુસ્સામાં આવી ઠપકારવું,
તો ક્યારેક લાડના રંગે રંગાવવું.Nidhi
એક-એક શ્વાસ સાથે તારું મારામાં ઉતરવું,
સફેદ લટો પકડી-પકડી એમાં કાળાશનું ઉમેરવું.
હાથમાં હાથ પકડી કલાકો એમજ બેસવું.
તારા ખોળામાં સૂતાં-સૂતાં ભૂતકાળને વાગોળવું.
તારી આંખોના પાણી જોતા જ મારા લોહીનું ઉકળવું,
''તું'' એટલે મારી ચારે બાજુ,
વીંટળાયેલી એક હયાતી,
હું સાંભળું ના કોઈનું તોય,
મારા વતી ચારેબાજુ ફેલાયેલી.
ગમે ત્યાં હોઉં છતાં તારી હાજરી ઝીલતું
મારુ હૃદય એટલે ''તું''
''તું'' એટલે મારામાં તું અને
તારામાં સતત જીવતી હું.

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111428861
Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar..Dashrathsinhji

Ishan shah 7 year ago

વાહ વાહ 🌸

Vijay Panchal 7 year ago

Jor....👌👌👌

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar..Rudrarajsinh

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar.. Vaishu 💕

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar..Bhaveshji Happy Mother's Day🙏

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar.. Tinuji 💕

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar.. Khushi 💕

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Thank u very much💕

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar..Jignasha💕

Nidhi_Nanhi_Kalam_ 7 year ago

Aabhar..Bhagvati💕

Asmita Ranpura 7 year ago

"તું" એટલે મારી ચારે બાજુ..... awesome!!!

Asmita Ranpura 7 year ago

Beautiful lines .....!!!

Chiragpatel 7 year ago

Best mother's day line by you ..nice too good 🥰🥰👌👌👌😍🤩

Bhavesh 7 year ago

ખૂબ સરસ, Happy mothers day🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now