#સાંભળવુ

પ્રીત્યું ના ખેલ માં , ક્યારેક તારી મોરલી ને પણ અજમાવ....
અણધારી આ રાતમાં મેહુલો બની તું ખુદને પણ વરસાવ ....
સાંભળવા એનો મધુર સુર , અમે તો જન્મો ના તરસી બન્યા....
પ્રીત્યું કેરા રાસ રમવા ,જાણે અમે તારી બાંસુરી ના ઋણી બન્યા.

Gujarati Shayri by Dr.Krupali Meghani : 111428694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now