Gujarati Quote in Thought by Ashok patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રમિકો ની પરેશાની અને વતન પરત જવાના મુખ્ય મુળભુત કારણો ( મિત્રો અંત સુધી ખાસ વાંચો અને અભિપ્રાય આપો)

1 રોજીરોટી બન્ધ થતા અને કોઈ બેલેન્સ વગર નું જીવન જીવતા આ લોકો અત્યંત કંટાળી ગયા હતા

2 પૂરો દિવસ કામ કરીને થાકી ગયા પછી એક
રૂમ માં સાત આઠ લોકો સુઈ જતા જે હવે
લોકડાઉન માં અકનામણ કરતુ

3 90% થી વધારે પુરૂષો અને 50% થી વધુ સ્ત્રીઓ વ્યસની હતા અને વ્યસન જ એની તાકાત બની ગઈ હતી આથી નવરાશ અને પાન, બીડી તમાકુ ન મળતા આ લોકો અર્ધ પાગલ જેવા થઈ જતા

5 ભવિષ્ય ની અનિશ્ચતતા ઓ અને વર્તમાન ની કઠિનતા ઓ વતન પરસ્તી નું એક મુખ્ય કારણ છે

6 શારિરીક રીતે ખુબજ મજબૂત આલોકો
માનસીક રીતે નબળા હોય , ધીરજ ગુમાવી બેઠા
* આ લોકો માં કોઈ પણ ને ઉચ્ચ લાઇફ સ્ટાઈલ વાળું જીવન જોતું નથી

પણ, કામવગર રહેવું ,વ્યસન વગર જીવવુ
બહાર રખડવાનું બન્ધ થવું, આ બધું તેની પ્રકૃતિ
વિરુદ્ધ નું હતું

4 સામાન્ય રીતે શરીર થી વધુ કામ લેતા આ લોકો
લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવી ખુબજ અઘરી હતી

એક અતિ અગત્યની વાત
આ લોકો માં વગર કોઇ પણ બીઝનેસ ચાલવાનો નથી તેઓ ગમેવતેવા હોય બદલી શકશે નહીં
જો આ લોકો પરત ન આવે તો આવે

ભોગવવાનું આખા દેશ ને રહેશે
ગુજરાત ને સૌથી વધુ
-આકાશ પટેલ મોરબી

Gujarati Thought by Ashok patel : 111427568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now