માતૃભારતી એટલે કે એક ખુલ્લા વિચારોની એપ..
કોઇ શાયરી લખે, કોઇ કવિતા લખે, કોઇ ટુંકી વાર્તા લખે...જેને જે આવડે તે લખી શકેછે.
પણ હા, કોઇના લખાણમાં કોઇ પણ નાની મોટી ભુલ હોય તો તેને પ્રેમથી જણાવવું જ રહ્યું પણ તેને કોઇ અધ્ધર જવાબ આપીને નિરાશ નહી કરી દેવું જોઇએ!
ના સમજ પડે તો તેને લાઇક નહી આપવી પરંતું તેના લખાણ સામે કોઇ નકામી arguments તો નહી જ કરવી જોઈએ.