સાહેબ કોરોના આવ્યો છે હવે તમે લોકો સમજી શકો આપણે કોની ઈજ્જત કરવી જોઈએ આ ધોમ ધખતા તડકામાં ફક્તને ફક્ત પોલીસ અને ડૉક્ટર લોકો અને સેવા કરવા વાળા લોકો કામ કરે છે કોઈ રાજનેતા કામ નથી કરતા તો આ ડોકટર અને પોલીસ ની ઇજ્જત કરતા શીખજો ગમે ત્યારે કાઈ પણ દેશ ઉપર આફત આવે ત્યારે આ લોકો જ કામ કરે છે રાજનેતા નહીં