જ્યારે મન શાંત હોય ત્યારે...
ઉડાન ભરે છે નિલગગનમાં...
બેસે છે પર્વતોના શિખરે...
કોઈ ભરે છે તરક્કી ની ઉડાન...
કોઈ બેસે છે પ્રકૃતિ ની ગોદમાં...
કોઈ કરે છે સ્વપ્નની સહેલ...
કોઈ ચાલે છે મંજિલને આંબવા...
કોઈ જુએ છે પ્રીતમ નું શમણું...
બસ....આમ જ મન શાંત હોય ત્યારે...
સૌ કોઈ ઇચ્છીત પ્રાપ્ત કરવાના...
ધ્યેયને સાકાર કરવા ડગ માંડે છે...