અમુક યુવાન કપલો તો એકલતાના એટલા બધા ભૂખ્યા હોય છે કે ના પૂછો વાત😅
અને અમુક તો ચટાકેદાર મસાલેદાર ખાવા પછી સુગંધીદાર વાયુને બહારના વાતાવરણ માં મોકલવા તલપાપડ બને છે કેમ કે વાયુને હવે વધારે સહન કરી શકાય એમ નથી😅
તમારે તો ખાલી વાતો જ કરવી છે ને બાકી એ પ્રેમી ને પૂછો કે એકલતાના સમયમાં કેવા વાતોના વડા કરતો હોય છે🙄👀
હવે એ દર્દ તો એને પૂછો પ્રેમમાં નિષ્ફળ ગયા પછી એ એકલતાને કેમ વેઠતો હશે? 😭