English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મત મુજબ,
જો જીવન માં જીવનભર મન ની શાંતિ મળતી હોય તેમજ જીવનભર મન ની શાંતિ રહેતી હોય તો હક નું પણ જો છોડવા નું આવે તો પણ બેજીજક છોડી દેવું,કેમ કે મન ની શાંતિ જેવું પરમ સુખ આ ધરતી પર બીજે ક્યાંય નહિ,મતલબ ક્યાંય નહિ.
બાકી અપવાદ તો બધે જ જોવા મળે છે. એમાં કોઈ શંકા નથી.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111425053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now