હુ છુ તો...
હું પ્રેમી તો છુ તારી,
પણ જ્યારે મિત્ર ગણે તો દુર રહીને પણ ખુશીયોથી છલકાઈ જાઉ છુ....
તુ સ્હેજ ઉદાસ હોય,
ને તારી નાની અમથી ખુશીનુ જો કારણ બની શકુ ત્યારે ગદગદીત થઈ જાઉ છુ....
જ્યારે તારી એકલતામા ક્યાંક નજર ઉઠે ને,
મીટ મારી ભણી મંડાય તો હુ તારો અહેસાનમંદ થઈ જાઉ છુ.
💚💘