ચહેરો જોઈ પસંદ ના કર,
પ્રેમ જોઈ ઘેલછા ના કર.

પૈસા જોઈ પાછળ ના ફર,
સાધુ જોઈ સત્સંગ ના કર.

મિત્ર જોઈ વિશ્વાસ ના કર,
શત્રુ જોઈ અપમાન ના કર.

દુનિયા કળિયુગની છે મિત્ર,
માણસ પર વિશ્વાસ ના કર.

લી. રુદ્ર રાજ સિંહ
તા. ૦૫/૦૫/૨૦૨૦

Gujarati Poem by Rudrarajsinh : 111423161

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now