Quotes by Asha dhandhukiya in Bitesapp read free

Asha dhandhukiya

Asha dhandhukiya

@ashadhandhukiya4856


Gaury prajapati

Gaury Prajapati

Gaury

Gaury prajapati

Gaury prajapati

🌹🌹🌹

દુ:ખનાં  સાગર માં સુખનું એકાદ મોતી ઢૂંઢું છું , 
હું  તો  ફક્ત  મારામાં  જ  ખુદને   ઢૂંઢુંં છું . 
બની ગઈ છે આ દુનિયા એટલી અર્થવિહિન , 
એટલે જ  તો પથ્થર માં ભગવાન ને  ઢૂંઢું છું .
નથી  મારે  અન્યનાં  જવાબ ની  કોઈ જરૂર , 
હું તો ફક્ત તારામાં જ મારા સવાલને  ઢૂંઢું છું .
આ કળિયુગનો નાતો છે બસ પૈસા ની જ સાથે , 
પણ  હું તો પૈસામાયે સાચા ધનવાન ને  ઢૂંઢું છું .
છે દુનિયાને સાચા ન્યાયની જરૂર ; એટલે જ તો , 
બીજાના પડછાયા માં પણ મારી જાતને  ઢૂંઢું છું .
ફક્ત એટલું જ જાણવા માંગુ છું કે ;
                       શું છે આ દુનિયા ? ? ? ? ? 
એટલે જ  તો  માણસ માં  ઇન્સાન ને  ઢૂંઢું છું . .....
by :Gaury Prajapati
(Asha Dhandhukiya )

Read More

જાણું  છું  હું  એ  કે  નથી કાંઈ   જ મારું ,
છતાં પણ હજારોં ઈચ્છાઓ થી છલકાઉ છું .
                 
નથી   મળતું  કંઈ   પણ  સમય પહેલા
છતાં પણ મેળવવાની  ઇચ્છા રાખું છું .

જોઈ હાથ વગરનાની તકદીર પણ સોનાની , 
તો કાં! આ હાથની લકીરોં પર વિશ્વાસરાખું ! 
              
લાગે  છે ,  હું  ઘણુંયે  દુ:ખ  સહન  કરું છું ,
છતાં  પણ ક્યારેક એકલતામાં થાકી જાઉં .

હવે  તો  ફક્ત બસ એટલું જ  જાણું , 
કે આ  જિંદગી થી કયારેય ના હું હારું .
               
નથી માંગ્યુ કયારેય , કે  ના જોઈયે કશું જ , 
 "કારણકે  અહીંયા  છેં  જ  શું  મારું ????"
by : ગૌરી પ્રજાપતિ
( આશા ધંધુકિયા )

Read More