ચખ્યા વગર મરચું તીખુ ના લાગે.
અને
જ્યાં સુધી પોતાની આંગળી કંકુ વાળી ના થાય ત્યાં સુધી સામે વાળા ના કપાળે તિલક ક્યાંથી થાય.
અનુભવ મા પણ આવુ જ છે સાહેબ. જ્યાં સુધી તમારો ખુદ નો એ વસ્તુ પર અનુભવ ના થાય ત્યાં સુધી એ મારાથી ના થયશકે એવું માની શકાય ખરું?
કોયે કરેલા અનુભવ માથી શીખીએ એ સાચું. પરંતુ કોય ના કોય ના નિષ્ફળતા ના અનુભવ ની વાતો સંભાળી ને આપણે નિષ્ફળ જાસુ એ તો ના જ માની શકાય.
અેટલે સાહેબ આંગળી કંકુ કરી જ લેવી અને જાતે જ ચાંદલો કરી જોવો બધા ના ચાંદલા રેલાય અેટલે અપડો પણ રેલાય જ એ જરૂરી નથી.
#અનુભવવું