Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાણા વગર નો નાથિયો ને નાણે નાથાલાલ. આ કહેવત ક્ય એમ જ થોડી પડી હસે ક્ય.
ખરેખર આવુ જ બને છે. અને આ વસ્તુ ની ખબર પણ ત્યારે જ પડે જ્યારે તમારા બાપ ની સ્થિતિ તમને સારા લેવલ નુ એજ્યુકેશન આપવાની ના હોય. અને સ્ટ્રગલ કર્તા હોવ ને ત્યારે તમને કોય ભાવ પણ ના આપે. અને તમે કયક સારી પોસ્ટ પર આવી જાવ ને ત્યારે સાહેબ સાહેબ કર્તા પાછળ ફરે આ દુનિયા ની ન્યુડ માનસિકતા છે સાહેબ. અને એ અપડે સૌવે સ્વીકારવું જ રહ્યું.
#માન

Gujarati Motivational by Ajay Rabadiya : 111420153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now