માણસ ની વિચાર શક્તિ પણ ભવ્ય હોય ને સાહેબ તો માણસ ને ભવ્ય બનવાના ઢોંગ કરવા પડતા નથી.
પરમ દિવસ ધ્વનિત ભાઇ અને કાજલ ઓઝા વચે થયેલી ઇન્સ્ટા લાઇવ મા રિસિકપુર સાથે થયેલો સંવાદ નો એક અંશ કહું તમને.
રિસિકપુર રે પોતાના પિતા એ કહેલી એક વાત રજૂ કરેલી કે મારા પિતા જ્યારે રિટાયર્ડ થયા ત્યારે એમનો સ્ટુડીયો ભાઇ રણધીર કપૂર સંભાળતા. એક દિવસ બન્યું એવુ કે પિતાજી જ્યારે સ્ટુડીયો પર અાવિયા ત્યારે તેમણે બે લાઇટ પકડવા વારા મજૂર ને બહાર બેઠેલા જોયેલ. અને પિતાજી યે પૂછેલું કે કેમ તમે બહાર બેઠા છો? ત્યારે જવાબ મળેલો કે છોટે માલિક ને જરૂરિયાત ના હોને કી વજહ સે હમકો છૂટી દેદી. ત્યારે તરત જ રાજ કપૂર સાહેબે રણધીર કપૂર ની ઓફિસ મા જય ને કહેલું. તુમકો એ ખુરશી તેરે બાપ ને કી વજહ સે મિલી હે. પરંતુ તુમારે બાપ કો એ ખુરશી ઈસ લોગ કી વજહ સે મિલી હે. તો એ લોગ જીવિત હે તબ તક ઈસ કો પગાર મીલતા રહેગા.
સાહેબ આવી ભવ્ય વિચાર શક્તિ ની જરૂર છે દેશ ને બકી ભવ્ય એશિ મહેલ હોય ને તો પણ માણસ ને ઊંઘ maમાટે સ્લીપિંગ પિલ્સ ની જરૂર પડતી હોય છે.
#ભવ્ય