શું હોય વિહંગ એના માળા વગર,
એવો જ કૈક હું પણ તારા વગર;

તકદીર બધાને હરઘડી ક્યાંથી મળે!?
જાણે સૂકું ફૂલ દીસુ હું તારા વગર.

@બેનામ

Gujarati Shayri by Er.Bhargav Joshi અડિયલ : 111418533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now