Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આનંદ

કેટલું કમાયો ? શું કમાયો ? શું કર્યું ? શું ખરેખર અહીંયા પરિવાર ના બધા લોકોને છોડીને જવાની તારે જરૂર હતી ? શું ખરેખર તારે મન જીવન ની ખુશી ઓ કરતા પૈસા વધારે મહત્વના હતા? શું ખરેખર પૈસા કમાઈને તારા વગર ભોગવેલી યાતનાઓનો હિસાબ આપી શકીશ? સવાલો તો મનમાં ઘણા હતા પણ વિશ્વજા ને અત્યારે તો પોતાના પતિ ના ઘણા વર્ષો પછી ઘરે આવવાના સમાચાર સાંભળી ને જ મનમાં આનંદ વ્યાપી ગયો હતો.

Gujarati Story by Vihad Raval : 111417469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now