અચાનક કોઈ નું મોન ધારણ કરી લેવું
મને કેમ ટાકણી ની જેમ ચૂપે છે ?
ખબર નોહતી કે વાત કરવી આદત થઈ જાસે.
અને એ આદત પ્રેમ નું સરનામું આપતી જાસે.
એ સરનામે પહોંચું એ પહેલાં કોઈની ખામોશી મને દરિયા ના લહેર સમી વહાવતી ગઈ.
કોઈ નો વાંક નથી ગણાવતો હું ! પણ
લાંબી રાહ પાછી એક મંજિલ દેખાઈ હતી એમાં પણ એ અંધકાર સમાવતી ગઈ...!!!!!
કોઈની ખામોશી મને પ્રેમ નો અહેસાસ કરાવતી ગઈ...