કલા કહેતા કે કૌશલ્ય આવડત
કોઈ પણ કલા ને હાંસલ કરવા ખંત પૂર્વક એની પાછળ પરિશ્રમ અનિવાર્ય છે એ પછી કોઈ પણ ક્ષેત્ર ની હોય તથા સૌથી અગત્ય નો મુદ્દો એ કલા પ્રત્યે નો પ્રેમ એ પ્રેમ એવો હોવો જોય એ કે એ કલા પ્રત્યે ના આપણા આકર્ષણ સિવાય બીજું કોઈ પણ આકર્ષણ આપણને પ્રલોભવુ ના જોય એ તો જ એ કલા પ્રત્યે સાચા પ્રાણ નું આહવાન કરી શકીએ
જો એ કલા ના તમે ઊંડાણ પૂર્વક ગહન કરી એની પૂર્ણહ જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો પછી એ કલા ને તમારી દાસી થવા સિવાય છૂટકો નથી
પરંતુ એ તરફ ના પ્રયાણ માં કેટલાક અતિહ મોહ રૂપી બંધન આવે છે જે એ વિરામ ને ચાતુર્ય પૂર્વક સહી સલામત પાર કરે છે એ પછી સિદ્ધિ ને પામે છે
#Art