જેમ મેઘધનષ્યના હોય છે સાત રંગ
એમ માણસ માં પણ હોવા જોઈએ આ સાત રંગ
દુશ્મની ને દૂર કરીએ
અને મિત્રતા ને અપનાવીએ
ક્રોધ ને દૂર કરીએ
અને હાસ્ય ને અપનાવીએ
બેઈમાની ને દૂર કરીએ
અને પ્રમાણિકતા ને અપનાવીએ
જૂઠ ને દૂર કરીએ
અને સત્ય ને અપનાવીએ
નફતર ને દૂર કરીએ
અને પ્રેમ ને અપનાવીએ
લાલચ અને લોભ ને દૂર કરીએ
દયાભાવ અપનાવીએ
ઈર્ષા ને દૂર કરી
ખુશી ને અપનાવીએ
મેઘધનુષ ના આ રંગો ને સમજીએ
અને જીવન માં એને અપનાવીએ
-princithakkar