આ પ્રકૃતિએ આપ્યા વરદાન કેટલા,
ઓ માનવ! તોપણ એ રહી અકથિત.
એ નવ માંગતી કશું રહી આપતી સદા,
ઓ માનવ! તોપણ એ રહી અકથિત.
આ ઋષિએ આપ્યાં વિઘ્યાદાન કેટલા,
મહાપુરુષો એ આપ્યા ગૃઢ જ્ઞન જેટલા,
ત્યા નથી પ્હોચ્ચા હજૃ વીજ્ઞન ન આપના,
ઓ માનવ! તોપણ એ રહ્યા અકથિત.
તુ શું બદલવાનો ભાગ્ય તારું જગતમા,
તુ ખોટો કરે દંભ કે જાણે બધું જગતમા,
જાણે પેલો જટાળો શંકર બધું જગતમા,
ઓ માનવ! તોપણ એ રહ્યો અકથિત.
#અકથિત