#ખાનગી
હોઠ તારા મૌન ધારણ કરી બેઠા છે,
ને આંખો કહે છે મળવું છે ખાનગીમાં
તેં તો સુંવાળા ટેરવા ટચ સ્ક્રીન પર બોલતા કર્યા,
પણ હવે મારે તો મળવું છે તને ખાનગીમાં
ફરીયાદ દીલની છે કે રોજ ધબક્યા કરો છો એની સાથે,
તો ક્યારેક તો આવો મળવા ખાનગીમાં
આજ તો મેં બનાવી તારી મનપસંદ વાનગી,
કેમકે આજ તો તને મળવું જ છે ખાનગીમાં
#ખાનગી