ખુશનસીબ છું,હું કારણકે મારી આજબાજુ એવા પણ લોકો છે જે મને demotivate કરવાનો કે પછી મને મારી નિષ્ફળતા યાદ કરાવવાનો એક પણ મોકો છોડતા નથી. બસ જ્યારે જ્યારે રાહ ભટકું છું ત્યારે ત્યારે આ લોકો મારી નજર સમક્ષ આવી ઊભા રહે છે .જેનાથી મને ૨ ગણી હિંમત અને ૪ ગણો આત્મિશ્વાસ મળે છે ,પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે.તો હું આવા લોકો ને દિલ થી ધન્યવાદ કેહવા ઇચ્છુ છું. MEHAL PATEL