તારા વગર તારા વિષે શું લખું હું,તારા સાથ વિના બસ પાંગળી છું હું, શું લખું ને શું ના લખું તારા વિના,શેરી , રસ્તા, ગલીઓ સુના છે તારા વિના, શું ખબર હતી મને કે, રમત રમી હતી જાણે કે, નહીં ભૂલું તને આ જિંદગી માં,પણ કયારેય નહીં મળું કોઈ પણ જનમમાં. જાનકી રાવલ વ્યાસ.