#rajkiavaj
આ તો સલાહ છે ને...ADVICE કયાં...?
શાંતી કયાં ને ક્રાંતી કયાં? ડાળી કયાં ને માળી કયાં? સલાહ આપી તો મોટી-મોટી અને “ADVICE” આપી તો વાહ રે વાહ. વાહ છે કે આહ , જયા ચાહ નથી ત્યા રાહ...દેખાય શું ને કરવાનુ શુ...? મોજ છે ત્યા એકધારી છે અને બાકીનાને જીંદગી ઘટે છે; પણ ગમે તે હોય સૌરાષ્ટ્રના સીમાળે “LIFE” તો ઘટે જ...
આમ MIX LANGUAGE મા કહેવાનુ REASON તો તમને ય ખબર છે...નથી હુ જરાય સીધો માણસ નથી તમે STRAIGHT…પણ દોસ્ત LIFE મા ધક્કા ખાતા-ખાતા એક વાત પર ધ્યાન પડી ગયુ. હોવુ તો ભુલમા જોઇએ પણ હવે મારુ વહેલા પડયુ તો તમે સલાહ નહી ADVICE લ્યો.
બે-ત્રણ દીવસ થી મારા LAPTOP ના KEYBOARD ની KEY નો અવાજ વધારે જોરથી આવતો. TYPING તો પહેલા કરતા ઓછુ અને અવાજ વધારે...બે-ત્રણ દીવસ પછી એની મેળે અવાજ ઓછો થયો....કામ મા વધારો...મને થયુ હાલે છે શું BOSS...ફોનની BATTERY અડધા દીવસમા પતે...જયારે પતવી તો સાંજે જોય....એકની બદલે પાંચ ચા વધારે ઉપડે...થાય શું...? શું કરાય...? શું કરવુ જોઇએ...?
EGO મા જ મનમા ભરાય જાય.વાત કોઇને કરાય. મને કેવો સમજે...હવે TOPA…બધાને તને જે સમજવો છે એ સમજી જ લીધો છે વાત કરને...મન હળવુ કર...કોઇને ગાળો આપ...કારણ વગર બે-ચાર જાપટ ખેંચી લે...કોઇના કાંઠલા પકડ...ખાલી મોજ કર...
ફરી ADVICE આપુ સલાહ નહી. લાઇફ સ્ટાઇલ નીચી ન જવા દેજે BOSS...એ નથી તો તુ અધુરો છે યાર...
Stay tuned
Stay connected
Anand
20.02.07