ઉગતો સુરજ
ઢળી જશે,
ડગલું તો વધાર આગળ એ જિંદગી
જે જોઈતું હશે તે મડી જશે,
પન્ના છે સુખ દુઃખ ના ક્ષણ માત્ર માં
ફરી જશે,
સુખ રૂપી છે ઉગતો સુરજ અભિમાન ના કરીશ તે ટક્યો નથી
તે પણ ઢળી જશે,
સાથે રહેજો સૌ મારી દુઃખ હોય કેટલુંય મોટું ભલે
તમારા સાથ થી દુઃખ નો દાયકો સુખ માં ફરી જશે,
ક્ષણો છે નાની એને પરોવી ને રાખજો
હું રહું ના રહું એ ક્ષણો માં નાની ક્ષણ મારી પણ મળી જશેે,
KAMLESH GOHEL